Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કપલએ જીતી પત્નીનેે ખંંભા પર લઇ જવાવાળી પ્રતિયોગીતાઃ મળી પત્નીના વજન બરાબરની બીયર

લિથુઆનિયાના વ્યાટુટસ કિર્કલિયાસ્કસ અને એમની પત્ની નેરિંગા એ ફિનલેન્ડના સોનકજેરવીમાં સતત બીજી વખત વર્લ્ડ વાઇફ-કેરિંગ ચેમ્પીયનશીપ જીતી લીધી.

કપલને પુરસ્કારમાં પત્નીના વજન બરાબર બિયર મળી. આ પ્રતિયોગીતામા પુરુષ પોતાની પત્નીને ખંભા પર ઉપાડી બાઘાઓ પાર કરે છે. અને આ માટે મહિલાનુ વજન ઓછામાં ઓછું ૪૯ કિલોગ્રામ હોવું જોઇએ.

(11:23 pm IST)