Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

વિરાટની પાછળ અનુષ્કા પણ પહોંચી ઇંગ્લેન્ડ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારતનો આ પ્રવાસ ખૂબ લાંબો સમય ચાલશે, આવામાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માથી દૂર રહેવા માગતો નથી. આ કારણે અનુષ્કા શર્મા પણ વિરાટ પાસે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ અને હાલ બંને ત્યાં ખૂબ મસ્તી કરી રહ્યાં છે. રોડસાઈડ પર હાથમાં હાથ પરોવી ફરી રહ્યાં છે.

(6:14 pm IST)