Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જખમી શેર ઈંગ્લેન્ડને હરાવવાનો બાંગ્લાદેશ પાસે ગોલ્ડન ચાન્સ

મશરફે મોર્તઝાની ટીમને પાકિસ્તાન સામે ૧૪ રનથી હારી ચૂકેલી ઓઈન મોર્ગનની ટીમને પછાડીને ટુર્નામેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો સારો મોકો : બપોરે ૩ થી મેચ

(2:41 pm IST)