Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કાલના ભારત - ઓસ્ટ્રેલિયા મેચમાં ક્રિકેટર - સાંસદ ગંભીર કોમેન્ટ્રી કરશે

લંડનના ઓવલ ગ્રાઉન્ડમાં આવતીકાલે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મેચમાં તાજેતરમાં જ લોકસભા ચૂંટણી લડી સારી સરસાઈથી જીતી ચૂકેલ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોમેન્ટ્રી કરતા જોવા મળશે. આ વિશેની જાણકારી આપતા ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યુ છે કે થોડા દિવસ માટે મુંબઈ કોમેન્ટ્રી માટે જશે. ગંભીર વર્લ્ડકપમાં સ્ટાર સ્પોટ્ર્સ ઈન્ડિયા પર કોમેન્ટ્રી કરતા જોવા મળશે.

ગંભીરે ટ્વીટ કરી જણાવ્યુ છે કે આ દરમિયાન તેઓ શ્રેષ્ઠ વિવાહ સ્થિત તેમની ઈસ્ટ દિલ્હીની ઓફીસના સંપર્કમાં રહેશે. ત્યાંની નિયમિત અપડેટ્સ સુમિત નરવાલ અને ગૌરવ અરોડા પાસેથી લેતા રહેશે. ગૌરવે જણાવ્યુ કે આ દરમિયાન તેઓ શ્રેષ્ઠ વિવાહ સ્થિત તેમની ઈસ્ટ દિલ્હીની ઓફીસના સંપર્કમાં રહેશે. ત્યાંની નિયમિત અપડેટ્સ સુમિત નરવાલ અને ગૌરવ અરોડા પાસેથી લેતા રહેશે. ગૌરવે જણાવ્યુ કે તેમનો @StarSportsIndia સાથે કરાર હતો. એટલે થોડા સમય માટે દિલ્હીથી દૂર રહેશે.

(2:38 pm IST)
  • એમપીના ચીફ જસ્ટિસ તરીકે રવિશંકર જહાની નિમણૂક:મધ્યપ્રદેશના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કેન્દ્ર સરકારે જસ્ટિસ રવિશંકર જહાની વરણી કરી છે. access_time 12:42 am IST

  • રાજકોટ - જામનગરની હવાઈ સેવાઓમાં ત્રિમાસિક કાપ મૂકાયો જામનગરથી મુંબઈ પણ એર ઈન્ડિયાની સેવા વીકમાં ૩ દિવસ જ મળશે તેવું જાણવા મળે છે access_time 5:45 pm IST

  • દક્ષિણ ચીની સમુદ્રમાં રશિયા-અમેરિકાના યુધ્ધ જહાજો સહેજમાં અથડાતા રહી ગયાઃ દક્ષિણ ચીની સમુદ્રમાં દુનિયાની બે મહાસતા રશિયા-અમેરિકાના જહાજો સહેજમાં અથડાતા રહી ગયાઃ બંને દેશો વચ્ચે હાકલા-પડકારા અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ઝડી વરસી રહી છે access_time 11:22 am IST