Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મારી પ્રેરણા,દોસ્ત, ભાઇ અને મહાન શખ્સઃ ધોની સાથે તસ્વીર પર હાર્દિક

આઇપીએલ ૨૦૧૯ના ''કવોલિફાયર-૧'' મેચ પછી મુંબઇ ઇંડિયસના ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ બુધવારના ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીથી હાથ મિલાવતા તસ્વીર શેયર કરી છે. આ સાથે હાર્દિકએ લખ્યું મારી પ્રેરણા મારા દોસ્ત, મારા ભાઇ મહાન શખ્સ મુંબઇએ મંગળવારના ''કવોલિફાયર-૧''માં ચેન્નઇને ૬ વિકેટથી હરાવેલ.

 

(12:40 am IST)