Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભારતીય પ્રકાશકોને મને ઉમરલાયક બતાવ્યો હું ૧૯૭૫માં પેદા નથી થયોઃ શાહિદ અફરીદી

પાકિસ્તાની પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીએ ઉમરને લઇ સમજફેર માટે પોતાના પુસ્કમાં ''ગેમ ચેંજર'' ભારતીય પ્રકાશકોને દોષી ઠેરાવ્યા છે અફરીદીએ કહ્યું પ્રકાશકોએ એમને ઉમર લાયક બતાવ્યા અને તે ૧૯૭૫માં પેદા નથી થયા અફરીદીના જણાવ્યા પ્રમાણે પ્રકાશકોને ભૂલનો એહસાસ થઇ ગયો છે અને બુકની ઇ-પ્રતિયોમાં એમની વાસ્તવિક ઉમર લખી છે.

(12:39 am IST)