Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અર્જુને જીતેલી તમામ ટ્રોફીઓને વેચી દીધી : સાડા ચાર લાખનું અનુદાન

ત્રણ વખત વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અર્જુન ભાતીએ જીતેલી ૧૦૦થી વધુ ટ્રોફીઓ કે જેની કિંમત રૂ.૪ લાખ ૩૦ હજાર થાય છે જે પીએમ કેર્સ ફંડમાં અનુદાન કરેલ છે.

(3:41 pm IST)