Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

આજે પ્લે-ઓફ મેચોનાં શહેર નક્કી થઈ શકે

પ્લે-ઓફ મેચોનાં સ્થળો નક્કી કરવા આજે વહીવટદારોની દિલ્હીમાં મીટિંગ યોજાશે. આ સીઝનમાં લોકસભા ઇલેકશનને ધ્યાનમાં રાખીને આઈપીએલ મેચોનું શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. ચેન્નઈ અને હૈદરાબાદ પ્લે-ઓફ અને એલિમિનેટ મેચો જયારે ફાઇનલ મુંબઈમાં રમાય એવી શકયતા છે. ચેપોક સ્ટેડિયમમાં ૩ બંધ એન્ડ છતાં તેમને મેચનું આયોજન મળી શકે છે.

(2:08 pm IST)