Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ધોનીએ જાડેજાના થ્રોને એક હાથથી ફેરવી મેકસવેલને રન આઉટ કર્યો

વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ શુક્રવારના ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજા વન ડે મા રવિન્દ્ર જાડેજા દ્વારા ફેંકવામા આવેલા થ્રો ને એક હાથથી વિકેટની તરફ ફેરવી ગ્લેન મેકસવેલને રન આઉટ કરી દીધો. ઓસ્ટ્રેલિયાની પારીમાં ૪ર મી ઓવરમાં શેન માર્શને કવરની તરફ શોટ રમેલ જેને જાડેજાએ રોકી ધોની ની તરફ થ્રો કર્યો હતો.

(11:24 pm IST)