Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બોડી-બિલ્ડિંગ સ્પર્ધામાં વિવેક સોમણને ગોલ્ડ

દિવ વિકાસ પ્રતિષ્ઠાન દ્વારા થાણે જિલ્લા માટેની બોડી-બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવા મહોત્સવ મેદાનમાં આયોજિત આ સ્પર્ધામાં તમામ રાષ્ટ્રીય નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. દિવા શ્રી ૨૦૧૯ સ્પર્ધામાં વિવેક જનાર્દન સોમણેએ બેસ્ટ પોઝર બનીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(3:50 pm IST)