Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ડેવિસ કપ રમવા પાકિસ્તાન જશે ભારતીય ટેનીસ ટીમ

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસીએશનના સેક્રેટરીને વિશ્વાસ છે કે ડેવિસ કપની મેચ રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે. જો એ એમ નહિં કરે તો એના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકાઈ શકે છે.(૩૭.૧૪)

(3:48 pm IST)