Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી એલએલસીના એમ્બેસેડર તરીકે નિયુક્ત

મુંબઈ: ઘણી કંપનીઓ અને સંસ્થાઓ વારંવાર મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આગળ આવે છે. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે, Legends League Cricket (LLC) એ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીને તેના એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. એલએલસીએ શુક્રવારે એક રિલીઝ દ્વારા આ માહિતી આપી છે. એલએલસીએ લીગ માટે 'ઓલ વુમન મેચ ઓફિશિયલ ટીમ'ની પણ જાહેરાત કરી હતી, જેમાં વિશ્વભરના ICC એમ્પાયરો અને મેચ રેફરીનો સમાવેશ થાય છે.

(5:17 pm IST)