Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

આગામી ચેલેન્જ માટે જિમમાં તૈયારી કરતો શમી

કલકત્તા : ઈન્ડિયન ક્રિકેટ ટીમના સફળ બોલર મોહમ્મદ શમીને શ્રીલંકા સામેની ટી-૨૦ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. જો કે તે આગામી ચેલેન્જ માટે જીમમાં તૈયાર કરી રહ્યો છે. તાજેતરમાં તેણે પોતાનો એક ફોટો સોશ્યલ મીડિયામાં મુકયો હતો જેની સાથે શમીએ કહ્યુ હતું કે ટ્રેઈનીંગ ચાલી રહી છે, આવનારી ચેલેન્જ માટે.

(1:07 pm IST)
  • નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઉતરી અભિનેત્રી જુહી ચાવલા : બોલીવુડની અનેક હસ્તીઓએ સીએએ અને એનસીઆરનો વિરોધ કર્યો છે : દીપિકા પાદુકોણની જેએનયુની મુલાકાત બાદના વિવાદ વચ્ચે અભિનેત્રી જુહી ચાવલાએ ભાજપ સમર્થિત એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો : જુહીએ કહ્યું કે આપણામાંથી એવા કેટલા લોકોક હહે જૉ છેલ્લા પાંચ વર્ષમાં એકદિવસની પણ છૂટી લીધી નથી: એક આપણા વડાપ્રધાન છે છે સતત દેશને આગળ લાવવા પ્રયાસ કરે છે access_time 10:54 pm IST

  • અમદાવાદના અનુપમ ખોખરા માગઁ પર ખાનગી ડમ્પરએ બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત : અન્ય ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮ મારફત એલજી હોસ્પિટલમાં ખસેડાયો: પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો access_time 1:27 am IST

  • મુંબઈના વિશ્વવિખ્યાત શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટએ, પુલવામામાં શહીદ થયેલા ૪૦ જવાનોના પરિવાર માટે રૂ. ૫૧ લાખની રકમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને એક સમારોહમાં અર્પણ કરી હતી અને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું હતું. access_time 10:31 pm IST