Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાહુલ અને ધવનની ધમાલ

બંનેની ઓપનીંગ ૭૧ રનની પાર્ટનરશીપ : શાર્દુલે ત્રણ, સૈની અને યાદવે બે-બે વિકેટ લઈને ટીમની જીતમાં આપ્યો મહત્વનો ફાળો : ઈન્ડિયાનો ઈન્દોરમાં અજય રહેવાનો રેકોર્ડ બરકરાર : સિકસર ફટકારીને ફિનિશર બન્યો વિરાટ કોહલી

(1:05 pm IST)