Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓસ્ટ્રેલીયા વિરૂદ્ધ વન-ડે અને ન્યુઝીલેન્ડ યાત્રા માટે બુમરાહને આરામ

બીસીસી આઇએ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી વન-ડે સીરીઝ અને ન્યુઝીલેન્ડ યાત્રા માટે ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. જયારે તેની જગ્યાએ  પેસર મોહમદ સિરાજને ટીમમા સામેલ કરવામા આવેલ છે. સાથે જ સિદ્ધાર્થ કૌલને ન્યુઝીલેન્ડ  વિરૂદ્ધ ૩ મેચોની ટી-ર૦ સીરીઝ માટે  ટીમમા જગ્યા મળી છે.

(11:10 pm IST)