Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પંતમાં 'શ્રેષ્ઠ'બનવાની ક્ષમતા છે: ગાંગુલી

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કપ્તાન સૌરભ ગાંગુલી ભારતની ઓસ્ટ્રેલિયાના સામે એતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતની પ્રશન્શ કરી હતી અને યુવા વિકેટકિપર પંતનાં ભવિષ્યમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. પંતે ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ પ્રવાસમાં ડેબ્યુ કર્યું હતું અને તેના પછી નવ મેચોમાં 10 સેન્ચુરી બનાવી હતી. તેને ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટોની સિરીઝમાં ચેતેશ્વર પૂજારી(521 રન) પછી 350 રન બનાવીને બીજો સારો સ્કોર બનાવ્યો હતો.

 

(4:55 pm IST)