Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઇમરાનખાને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા

પાકિસ્તાની વડાપ્રધાન અને પુર્વ ક્રિકેટર ઇમરાન ખાને પણ ટવીટ કરી ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયામાં જીત બદલ અભિનંદન પાઠવ્યાઃ વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલીયામાં જીત મેળવનાર સૌપ્રથમ એશીયાઇ ટીમ બનવા બદલ અભિનંદન (૪૦.૧૪)

(4:54 pm IST)