Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કોરોનાના પાપે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી મુલતવી રહી

હવે ઇંગ્લેન્ડની ટીમ એક પણ મેચ રમ્યા વિના ઘરે પરત ફરશે

મુંબઈ : કોરોના રોગચાળાને કારણે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી મુલતવી રાખવામાં આવી છે.  આમ હવે ઇંગ્લેન્ડની ટીમ એક પણ મેચ રમ્યા વિના ઘરે પરત ફરશે.  અગાઉ બંને ટીમોના ખેલાડીઓ હોટલમાં રોકાયા હતા ત્યાં કોરોના વાયરસનો કેસ મળ્યા બાદ પ્રથમ વન-ડે મેચ રદ કરવામાં આવી હતી.

(9:00 pm IST)