Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સ્‍વિમિંગની શરૂઆત કરી તો પાણીથી ડર લાગતો હતોઃ ઇતિહાસના સૌથી સફળ ઓલંપિયન ફેલ્‍પ્‍સની ટિપ્‍પણી

        ઓલંપિકસ ઇતિહાસના સૌથી સફળ એથલીટ અમેરિકી તરવૈયા માઇકલ ફેલ્‍પ્‍સએ કહ્યું છે કે સ્‍વિમિંગ શરુ કરતા નાનપણમાં એમને પાણીથી ડર લાગતો હતો પણ તે એમનાથી બચવા માગતો હતો.

        ર૩ ગોલ્‍ડ સહિત ર૮ ઓલંપિયનમેડલ જીતી ચુકેલ ફેલ્‍પ્‍સએ કહ્યું હુ નથી ઇચ્‍છતો કે મારો ચહેરો ભીંજાય એક વખત ડર દૂર થયો તો મને મજા આવવા લાગી.

(11:36 pm IST)