Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

હોકી વિશ્વ કપમાં ફ્રાંસે ઓલમ્પિક વિજેતા આર્જેટીનાને 5-3થી હરાવ્યું

નવી દિલ્હી: ફ્રાંસે કલીંગા સ્ટેડિયમમાં રમાયેલ પુરુષ હોકી વિશ્વ કપના મેચમાં ઓલમ્પિક ગોલ્ડ મેડલજીતનાર આર્જેટીનાને5-3 હરાવીને જીત મેળવી છે. પહેલા હાફમાં ફ્રાન્સ આર્જેટીનાથી પાછળ હતું પણ બીજા હાફમાં પાંચ ગોળ કરીને ફ્રાંસે રોચક જીત મેળવી હતી.

(5:02 pm IST)