Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અમેરિકામાં લડશે ભારતનો પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્ર

નવી દિલ્હી: ભારતનો પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્ર અમેરિકામાં લડવાનું સપનું હવે પૂરો થશે. પોતાના પ્રોફેશનલ કેરિયરમાં તમામ 10 મુકાબલામાં જીતી ચુક્યો છે ઓલમ્પિક  પદક વિજેતા વિજેન્દ્રએ મુકાબલો  2019માં ફેબ્રુઆરીમાં લડશે.પણ હજુ હજુ સુધી પાક્કું નથી કે ફેબ્રુઆરીમાં થશે.  

 

(4:56 pm IST)