Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પેલેના મતે મેસી કરતા મેરેડોના શ્રેષ્ઠ

બ્રાઝીલનો ફૂટબોલ ખેલાડી પેલેના મતે આર્જેન્ટીનાનો ભૂતપૂર્વ કેપ્ટન ડિએગો મેરડોના શ્રેષ્ઠ ખેલાડી છે. તે વર્તમાન લિયોનેલ મેસ્સી કરતા ઘણો આગળ છે.

(3:47 pm IST)