Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

દક્ષિણ એશિયાઈ બેડમીંટન ટુર્નામેન્ટમાં ભારતના તરુણ રામ ફૂકનાએ નેપાળને 3-0થી હરાવી ખિતાબ જીત્યો

દક્ષિણ એશિયાઇ ક્ષેત્રીય બેડમિંટન ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ ભારતને નામ કર્યો છે. ગુવાહાટીના તરુણ રામ ફુકાનાએ ઇનડોર સ્ટેડિયમમાં રમાયેલ ફાઇનલ મેચમાં નેપાળને 3-0થી હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી. ભારત માટે આર્યમાન ટંડને સિંગલ કેટેગરીમાં પ્રથમ મુકાબલો જીત્યો. ટંડને નેપાળના દિપેશ ધામીને 21-9,21-15થી હરાવ્યો.હતો 

(11:08 pm IST)