Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

2018 રમત વર્ષ તરીકે ઉજવાશે: રાઠોડ

નવી દિલ્હી:કેન્દ્રીય રમત તથા યુવા મામલાના મંત્રી રાજયવર્ધન સિંહ રાઠોડ કહ્યું કે 2018ને રમત વર્ષ તરીકે ઉજવવામાં આવશે.રમતોમાં ભારત અભિયાન અંતરગત લોકોને રમત પ્રત્યે રુચિ વધે તે માટે કવીઝ સ્પર્ધા પણ રાખવામાં આવશે.  રાઠોડે વધુમાં કહ્યું કે ત્રણ વર્ષમાં દેશમાં 10 રમતોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

 

(5:55 pm IST)