Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

મેરી કોમ પછી સુશીલ કુમારે રાષ્ટ્રીય રમત નિરીક્ષકના પદ પરથી આપ્યું રાજીનામુ

નવી દિલ્હી: ભારતની દિગ્ગ્જ બોક્સર એમસી મેરી કોમે આપેલા રાષ્ટ્રીય રમત નિરીક્ષકના પદના રાજીનામાં પછી હવે પહેલવાન સુશીલ કુમારે પણ પદ પરથી રાજીનામુ આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. 34 વર્ષીય પહેલવાન તે 12 નિરીક્ષકોમાં સામલે હતો જેને રમત મંત્રી વિજય ગોયલે માર્ચમાં નિયુક્ત કર્યા હતા.

રમત વિભાગના કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી કે પહેલવાન સુશીલ કુમાર અને મેરી કોમએ રાષ્ટ્રીય રમત નિરીક્ષકના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.

 

(5:55 pm IST)