Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

વિન્ડીઝનો કેપ્ટન હોલ્ડર સસ્પેન્ડઃ બીજા ટેસ્ટમાં નહિ રમી શકે

ધીમા ઓવર રેટ બદલ વેસ્ટ-ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરને શનિવારથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થતાં ટેસ્ટ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની મેચ ફી માંથી ૬૦ ટકા જયારે તેના સાથી ખેલાડીઓની ૩૦ ટકા રકમ કાપી લેવામાં આવી છે.

(12:09 pm IST)