Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

બોસ પ્‍લીઝ આને સાયલન્‍ટ પર રાખોઃ પ્રેસ કોન્‍ફરન્‍સમાં પત્રકારનો ફોન વાગવા પર રોહીત શર્મા

        ભારતીય કાર્યવાહક કેપ્‍ટન રોહિત શર્મા બુધવારના પ્રેસ કોન્‍ફરન્‍સમા એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. તો એક પત્રકારનો ફોન વાગવા લાગ્‍યો જેના પર રોહિત ગુસ્‍સે થઇ ગયા.

        રોહિતએ પત્રકારને કહ્યું બોસ, પ્‍લીઝ આપનો ફોન સાઇલન્‍ટ પર રાખો, રોહિત બતાવી રહ્યા હતા કે કેવી રીતે મેનેજમેન્‍ટ ટી-ર૦ ફોર્મેટમા નવા ખેલાડીઓને મોકો આપવામાં આવે.

(10:52 pm IST)