Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ક્રિકેટ જગતમાં ઇતિહાસ સર્જાયો: ન્યુઝીલેન્ડના ક્રિકેટરોએ એક જ ઓવરમાં ફટકાર્યા 43 રન

 

ક્રિકેટ જગતમાં એક અનોખો ઈતિહાસ સર્જાયો છે.ન્યુઝીલેન્ડના ક્રિકેટરોએ એક ઓવરમાં 43 રન બનાવી અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ન્યૂઝીલેન્ડની ડૉમેસ્ટિક ક્રિકેટ વનડે ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રૉફી ફિક્ચરમાં જોય કાર્ટર અને બ્રેટ હમ્પટને સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટના બૉલર વિલિયમ લુડીકની અવરમાં 6 બોલમાં 43 રન ફટકારી ક્રિકેટ જગતમાં ઈતિહાસ સર્જી દીધો હતો

(10:15 pm IST)