Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

પ્રો કબડ્ડી લીગ-6: યુપી યોદ્ધા અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે મેચ ટાઈ

નવી દિલ્હી: પહેલા હાફમાં નવ અંકથી પાછળ રહ્યા પછી તેલુગુ ટાઇટન્સે બીજા હાફમાં જોરદાર વાપસી કરીને યુપી યોદ્ધા  સામેની મેચને ટાઇમાં રમી હતી. પોર કબડ્ડી લીગ 6માં યુ પી યોદ્ધા અને તેલુગુ વચ્ચે આ મેચ 26 અંક પર ટાઈ રહી હતી. તેલુગુ સાત મેચોમાં આ પહેલી મેચ ટાઈ કરી છે ટીમે અત્યાર સુધી 24 અંક છે અને તેન જોન બીમાં ત્રીજા સ્થાન પર છે જયારે યુપી યોદ્ધા 11 મેચમાં ત્રણ મેચ ટાઈ પર રમી છે અને ટીમના અંક 28 અંકો રહ્યા છે અને તે ટોપ છે.

(5:08 pm IST)