Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

એક જ ગ્રાઉન્ડ પર 100 વિકેટ લેનાર દુનિયાનો ત્રીજો બોલર બન્યો રંગના

નવી દિલ્હી: મુઠેયાં મુરલીધરન પછી શ્રીલંકાના સૌથી સફળ સ્પિન બોલર રંગના હેરાથે ઇંગ્લેડન સામેની પહેલી ટેસ્ટના પહેલા દિવસે ગોલ મેદાન પર એક રેકોર્ડ કાયમ કર્યો છે સ્પિનર હેરાથે અહીંયા ઇંગ્લેડનના ટેસ્ટ કપ્તાન જે રૂટને આઉટને કરીને આ મેદાન પર 100 વિકેટ લેનાર દુનિયાનો ત્રીજો બોલર બન્યો છે જેને એક જ મેદાનમાં 100 વિકેટ ઝપડી હોય. જો કે હેરાથની આ અંતિમ ટેસ્ટ મેચ પણ છે.

(5:10 pm IST)