Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા ગ્રેજયુએટ થઇ

પૂર્વ ક્રિેકટર સચિન તેંડુલકરની  પુત્રી સારા  તેંડુલકર ‘‘ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન'' માંથી ગ્રેજયુએટ થયેલ છે.  અને એના દીક્ષાંત સમારોહમાં સચિન અને એની પત્‍ની  અંજલિ સામેલ થયેલ.સચિને દીકરીની તસ્‍વીર પર કહ્યુ કે લાગે છે કે  આ કાલની જ વાત હોય એવુ લાગે છે. જાણે ઘેરથી નીકળી હતી અને આજે ગ્રેજયુએટ થઇ ગઇ છે.

(12:35 am IST)