Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ટી-20 મૈચને ઓલમ્પિકમાં સામેલ કરવી જોઈએ:બ્રાયન લારા

નવી દિલ્હી: વેસ્ટઇંડીજના પૂર્વ બેટ્સમેન બ્રાયન લારાનું માનવું છે કે ક્રિકેટને ઓલમ્પિક ગેમ્સમાં સામેલ કરવી જોઈએ. તેમનું કહેવું છે કે ક્રિકેટના સૌથી નાના પ્રારૂપ ટી-20ને ઓલમ્પિક ગેમ્સને સામેલ કરવા માંગે છે. આ પ્રારૂપ માત્ર ત્રણ કલાકમાં જ પુરી થઇ જતી હોવાથી તેનો સમાવેશ કરવવાની માંગ કરી છે. ગોલ્ફને ઓલમ્પિકને જોવાની મજા આવી પણ ક્રિકેટને પણ ઓલમ્પિકમાં સામેલ કરી લેવી જોઈએ. 1900માં પેરિસમાં યોજાયેલ ઓલમ્પિક ગેમ્સમાં છેલ્લી વખત ક્રિક્ટને સામેલ કરવામાં આવી હતી જેને ગ્રેટ બ્રિટેને જીતી હતી.

(5:15 pm IST)