Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શાકિબ એશિયા કપમાં નહિં રમે

તેના કવર તરીકે મોમીનુલ હકને ટીમમાં લેવામાં આવ્યો

બાંગ્લાદેશના ૩૧ વર્ષના ઓલરાઉન્ડર શાકીબ-અલ-હસનનું ૧૫ સપ્ટેમ્બરથી યુનાઈટેડ આરબ એમીરેટ્સ (યુએઈ)માં શરૂ થનારા એશિયા કપમાં રમવાનું નક્કી નથી. જાન્યુઆરીમાં થયેલી આંગળીની ઈજાને કારણે તે શ્રીલંકા સામેની સીરીઝ, પાકિસ્તાન સુપર લીગમાં રમી શકયો નહોતો અને ઓગષ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાયેલી સીરીઝમાંથી અધવચ્ચેથી સ્વદેશ પાછા ફરવું પડ્યુ હતું.(૩૭.૧૨)

(4:17 pm IST)