Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભારતીય ટીમ કરશે નવા પ્રયોગો, અંગ્રેજો કૂકને આપવા માગશે યાદગાર વિદાય

શાસ્ત્રીએ વિરાટની ટીમની કરેલી પ્રશંસા આંકડાની દૃષ્ટિએ ખોટી સાબિત થઈ : ગાંગુલી, દ્રવિડ અને ધોનીના નેતૃત્વમાં વિદેશમાં થયુ હતું સારૂ પ્રદર્શન

આજે બપોરે ૩:૩૦ વાગ્યાથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાનમાં રાખીને પૃથ્વી શોને આપવામાં આવશે તક : ઈજાગ્રસ્ત અશ્વિનને બદલે જાડેજાની થશે પસંદગી

(4:17 pm IST)
  • કલ્યાણપુર તાલુકામાં ભાજપે ફરી દબદબો જમાવ્યો :તાલુકા પંચાયત બાદ રાવલ નગરપાલિકામાં પણ કબ્જો જમાવ્યો :ચાર કોંગી સભ્યોને કેસરિયો ખેસ પહેરાવ્યો :2019 ની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન:તાલુકા અને સ્થાનિક સ્વરાજ્યના એકમો પર કબ્જો કરીને ગ્રાઉન્ડ મજબૂત બનવવા પ્રયાસ access_time 12:09 am IST

  • પાંચમી ટેસ્ટમેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ 198/7: ઈશાંતની 3, બુમરાહ, જાડેજાની 2-2 વિકેટ:હનુમા વિહારીને ટેસ્ટ કેપ: ભારતનો 292મો ટેસ્ટ ખેલાડી બન્યો: 5 ટેસ્ટની આ શ્રેણીમાં ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ જીતી: એકમાં ભારતનો વિજય :ઈંગ્લેન્ટ 3-1થી ટેસ્ટ શ્રેણી જીતી ચૂક્યું છે:ઈંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકની કારકિર્દીની આ અંતિમ ટેસ્ટ access_time 1:02 am IST

  • ઉત્તર અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે ૧૮થી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે યોજાશે શિખર સંમેલન access_time 3:32 pm IST