Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અંગ્રેજોએ ટોસ જીતી દાવ લીધોઃ બોલર હનુમા વિહારીને ટેસ્ટ કેપ

આજથી શરૂ થયેલ ભારત- ઈંગ્લેન્ડ વચ્ચેના પાંચમા અને અંતિમ ટેસ્ટ માટે હનુમા વિહારીને કેપ્ટન વિરાટે ટેસ્ટ કેપ આપી હતી. વિહારી ભારતનો ૨૯૨મો ટેસ્ટ ખેલાડી બન્યો છે. ભારત ટેસ્ટ સીરીઝ હારી ચુકયું છે.(૩૦.૧૩)

 

(4:16 pm IST)