Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

લક્ષ્ય સેન ફાઇનલમાં : સેમી ફાઇનલમાં સિંગાપોરના શટલર જિયા હેંગને હરાવ્યો

ભારતીય શટલર લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં સિંગાપોરના જિયા હેંગને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેને 21-10, 18-21, 21-16થી જીત મેળવીને પોતાનો સિલ્વર મેડલ પાક્કો કર્યો.

(8:37 pm IST)