Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

શ્રીકાંત બેડમિન્ટનમાં સેમી ફાઇનલમાં હારી ગયો

મલેશિયાના યંગે તેને 13-21, 21-19, 21-10ના માર્જીનથી હરાવ્યો

કોમન વેલ્થ ગેમ્સમાં કિદામ્બી શ્રીકાંત બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં હારી ગયો છે. મલેશિયાના યંગે તેને 13-21, 21-19, 21-10ના માર્જીનથી હરાવ્યો હતો. પરંતુ શ્રીકાંત પાસે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે

(8:31 pm IST)