Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

મહિલાઓની 400 મીટર રિલે રેસ ટીમ મેડલથી ચુકી ગઈ

ભારતની દુતી ચંદ, હિમા દાસ, સરબાની નંદા અને જ્યોતિની ટીમ પાંચમા સ્થાને રહી

કોમન વેલ્થ ગેમ્સમાં મહિલાઓની 400 મીટર રિલે રેસમાં ભારતની દુતી ચંદ, હિમા દાસ, સરબાની નંદા અને જ્યોતિની ટીમ પાંચમા સ્થાને રહી અને મેડલ જીતવાથી ચૂકી ગઈ. ભારતીય જોડીએ પોતાની રેસ 43.81 સેકન્ડમાં પૂરી કરી હતી.

(8:27 pm IST)