Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભારતની ટ્રીસા જોલી-ગાયત્રી ગોપીચંદ પહેલી ગેમ 13-21થી હારી ગઈ

કોમનવેલ્થ ગેમ્સમાં બેડમીંગટનમાં વિમેન્સ ડબલ્સની સેમિફાઈનલમાં ભારતની ટ્રીસા જોલી-ગાયત્રી ગોપીચંદ મલેશિયાની કુંગ લે પર્લી ટેન/મુરલીધરન થિનાહ સામે પહેલી ગેમ 13-21થી હારી ગઈ છે .

(7:33 pm IST)