Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

એશિયાળમાં ગોલ્ડ મેડલ માટે પુરી તાકાત લગાવી દઈશ: દૂતી ચંદ

નવી દિલ્હી : દેશમાં પીટી ઉષા પછી સૌથી ઝડપી દોડનાર દૂતી ચંદનું કહેવું છે કે ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમ્બાન્ગમાં 18 ઓગસ્ટથી શરૂ થનાર એશિયાઈ રમતમાં ગોલ્ડ મેડલ માટે પુરી તાકાત લગાવીને દોડશે. આ સપરહદમાં 400 મીટરની દોડમાં દુત્તી દોડવાની છે. આ પહેલા ભુવનેશ્વરમાં યોજાયેલ એશિયાઈ ચેમ્પિયનશિપની100 મીટર અને ચાર ઘણી 400 મીટર દોડમાં તેને કાંસ્ય પદક મેળવ્યા છે.

(4:48 pm IST)