Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

એશિયન ગેમ્સ માટે ચીનની ટીમની ઘોષણા : ૩૮ સ્પર્ધામાં ભાગ લેશે

ચીને ઈન્ડોનેશિયામાં રમાનારા અઢારમા એશિયન ગેમ્સ માટેની ટીમની ઘોષણા કરી હતી. ચીન કુલ ૩૮ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં કબડ્ડી અને વેઇટલિફ્ટિંગની સ્પર્ધાનો સમાવેશ થતો નથી.

(2:25 pm IST)