Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

સ્ટોકસે ગે કપલની ઉડાવી હતી મજાક

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરે સ્વબચાવ માટે નહિં, પરંતુ બદલો લેવાના ઉદ્દેશથી મારામારી કરી હોવાનો મુકાયો આરોપ, આ કેસની સુનાવણી પાંચથી સાત દિવસ ચાલશે

(2:24 pm IST)