Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ધવને આપ્યુ સારા પ્રદર્શનનું વચન

રવિવારે ફ્રેન્ડશિપ ડેના દિવસે શિખર ધવને પોતાના પ્રશંસકો માટે પોતાના પરિવાર સાથેનો એક ફોટો સોશ્યલ મીડિયામાં શેર કરતાં લખ્યું હતું કે મને ખબર છે તમે અમારી હારથી ઘણા નિરાશ છો. મેં મારી ભૂલને જોઈ, પરંતુ આગામી મેચમાં વાપસી કરીશ અને સારૃં પ્રદર્શન કરીશ.(૩૭.૧)

(2:23 pm IST)