Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વિજેન્‍દરની કોમનવેલ્‍થ ટાઈટલ ફાઈટ સ્‍થગિત

ભારતના બોકસીંગ સ્‍ટાર વિજેન્‍દરસિંહની ૧૩ જુલાઈએ યોજાનારી બ્રિટન લી મારખમ સામેની કોમનવેલ્‍થ સુપર મિડલવેઈટ ટાઈટલ ફાઈટ સ્‍થગિત થઈ ગઈ હતી, કારણ કે મારખમને ઈજા થઈ છે. આ ટાઈટલ મેચ જીતવાથી વિજેન્‍દરને ત્રીજુ ટાઈટલ મળવાનું હતું, પણ હવે તેને આ ટાઈટલ મેળવવા માટે રાહ જોવી પડશે.

(4:19 pm IST)