Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વિશ્વકપ રમવાની ઓફરને લઇ થયેલ વિવાદ પર એબી ડિવિલીયર્સએ આપી પ્રતિક્રિયા

વિશ્વકપ માટે સંન્યાસથી પાછા ફરવાની એબી ડિવિલીયર્સની ઓફર ઠુકરાવવાની  દક્ષિણ અફ્રીકી બોર્ડ દ્વારા પૃષ્ટિ થયા પછી ડિવિલીયર્સએ ટવિટ કરી આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. એમણે લખ્યુ આ મહત્વપૂર્ણ છે કે અમે બધા વિશવકપમાં ટીમનુ સમર્થન કરવા પર ધ્યાન આપે. બોર્ડએ કહ્યું હતુ કે આ નિર્ણય પર પસ્તાવો નથી.

(11:32 pm IST)