Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ચૈંમ્પિયન્સ લીગ ફાઇનલમાં સ્વિમશુટ પહેરી મેદાનમાં ઘુંસનારી મોડેલને રૂ. ૧૧ લાખનો દંડ ફટકારાયો

સ્પેનમાં ગયા અઠવાડિયે ટોટેન હમ-લિવરપુલ વચ્ચે રમાયેલ ચેમ્પીયન લીગ ફાઇનલમાં સ્વિમ સુટ પહેરી મેદાનમા ઘૂસનારી એક મોડલ પર ૧૧ લાખનો દંડ ફટકારવામા આવ્યો છે. આના પર રૂ. ૪ લાખનો દંડ પિચ પર દોડવાને લઇ જયારે બાકીનો ૭ લાખ સ્વિમશુટ પર પોતાના બોયફ્રેન્ડની પોર્ન વેબસાઇટનો પ્રચાર કરવા માટે લગાવ્યો છે.

(10:01 pm IST)