Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દિલ્હીના મેડમ તુષાદ મ્યુઝિયમમાં કપિલ દેવ સામે ગોઠવાયો કોહલી

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે બુધવારનો પોતાની જિંગદીનો સૌથી ગૌરવ પૂર્ણ દિવસ સાબિત થયો હતો. બુધવારે દિલ્હીના મેડમ તુષાદ મ્યૂઝિયમમાં વિરાટની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ. વિરાટના સ્ટેચ્યૂ સાથે લોકો પોઝ પણ આપ્યા અને અઢળક સેલ્ફી પણ લીધી. વિરાટ કોહલીના સ્ટેચ્યુને કપિલ દેવની બરાબર સામે ગોઠવવામાં આવ્યુ છે.

(8:53 pm IST)