Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દિલ્હીવાસીઓએ કરી નાખ્યું વિરાટ કોહલીના કાનને નુકશાન

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના દિલ્હી સ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમ ખાતે અનાવરણ કરવામાં આવેલા વેક્સ સ્ટેચ્યુનો જમણો કાન દિલ્હીવાસીઓએ તોડી નાંખ્યો છે. વિરાટ કોહલીના વેક્સ સ્ટેચ્યુનું બુધવારે અનાવરણ કરવામાં આવ્યું હતું.અનાવરણ બાદ વિરાટ કોહલીના ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા માટે એટલા તો ઉતાવળા બન્યા કે કોઇએ તેના જમણા કાનને નુકસાન પહોંચાડ્યું હતું.

(8:35 pm IST)