Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ત્રીજા ટાઇટલ પર બોકસર વિજેન્દર સિંહની નજર

 ભારતીય બોકસર વિજેન્દર સિંહ કોમનવેલ્થ સુપર મિડલવેઇટ ટાઇટલ માટે બ્રિટનના લી માર્કમ સામે ૧૩ જુલાઇએ લંડનમાં ટકરાશે. આ ટકકરમાં જીત સાથે વિજેન્દરે માન્ચેસ્ટરમાં પોતાની પ્રેકટીશ શરૂ કરી છે. લીએ અત્યાર સુધી કુલ બાવીસ ફાઇટ પૈકી ૧૭માં જીત મેળવી છે તો વિજેન્દરે કુલ ૧૦ ફાઇટમાં જીત મેળવી છે.(૪૦.૨)

(12:48 pm IST)