Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

રોજર ફેડરર રેન્કીંગમાં ત્રીજા સ્થાને પાછો ફર્યો

મુનીચ ઓપનની કવોર્ટર ફાઈનલમાં એલેકઝાર ઝવેરેવ હારીને બહાર થતા રેકોર્ડ ૨૦ ગ્રેન્ડ સ્લેમ વિજેતા રોજર ફેડરર એટીપી રેન્કીંગમાં ત્રીજા ક્રમે પહોંચ્યો હતો. તે આ અઠવાડીયે મેડ્રીડ ઓપન ટુર્નામેન્ટથી કલે કોર્ટમાં કમબેક કરશે.

(3:34 pm IST)